સુવિધાઓ
/કમ્પ્યુટર લેબ
૨૧મી સદીને અનુરૂપ ૧ વિધાર્થી દીઠ ૧ કોમ્પ્યુટર ધરાવતી અધતન વિશાળ કોમ્પ્યુટર લેબ.
એન્જોય પાર્ક
વિદ્યાર્થીઓ માટે અવનવી રાઇડ્સનું આનંદ ઉત્સવમાં ગરકાવ કરતું એન્જોય પાર્ક
આધુનિક છાત્રાલય
વિશાળ ક્ષેત્રમાં પથરાયેલ નૈસર્ગિક, શાંત, સ્વચ્છ, સ્વાથ્યપૂર્ણ, આત્મીયતા સભર પવિત્ર વાતાવરણમાં રાજમહેલ સમાન સ્કૂલ બીલ્ડીંગ.
રમતગમતનું મેદાન
સ્પોર્ટસ માટે ક્રિકેટ, ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, જુડો અને સ્કેટીંગ માટે પ્લે ગ્રાઉન્ડ
સ્માર્ટ વર્ગ
કલાસમાં સ્માર્ટ બોર્ડ, પ્રોજેકટર દ્વારા આધુનિક શિક્ષણ વ્યવસ્થા.
પુસ્તક વ્યવસ્થા
વિદ્યાર્થીઓને પોતાના કલાસમાં જ પુસ્તકો રાખવા માટે વ્યવસ્થા.
આધુનિક મંચ
વિશેષ કાર્યક્રમો અને મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ માટે ભવ્ય ઓડિટોરિયમ.
કલા કૌશલ્ય
આર્ટ એન્ડ ક્રાફટ દ્વારા વિધાર્થીઓના આંતરિક કલા કૌશલ્યનો વિકાસ.
ગેમઝ ઝોન
શુટીંગ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ વગેરે માટે સુસજ્જ સુવિધા.
સી.સી.ટી.વી
દરેક કલાસમાં વિધાર્થીઓ અને શિક્ષકોની સજાગતા માટે સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ.
સાત્વિક ભોજન
વિદ્યાર્થીઓ માટે શુધ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા.
ટ્રાન્સપોર્ટ સુવિધા
વિધાર્થીઓને આવવા જવા માટે સ્કૂલ બસની વ્યવસ્થા.