તમારા બાળક માટે ઉજ્જ્વળ આવતીકાલનું નિર્માણ
શિક્ષાધામમાં, અમે પરંપરાગત ગુરુકુલ મૂલ્યોને આધુનિક શિક્ષણ સાથે એકત્રિત કરીએ છીએ અને દરેક બાળકને જ્ઞાન, અનુશાસન અને આધ્યાત્મિક આધાર સાથે પોષણ આપીએ છીએ. અમારું ધ્યેય એવું સ્વસ્થ અને સર્વાંગી વિકાસ પામેલું વ્યક્તિત્વ ઘડવાનું છે, જે ઉજ્જ્વળ ભવિષ્ય માટે તૈયાર હોય.
- સર્વાંગી શિક્ષણનું પર્યાવરણ
- ગુરુકુલ પરંપરા અને મૂલ્યોમાં વિકાસ
- વ્યક્તિગત અભ્યાસક્રમ
- શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ચરિત્ર વિકાસ
શિક્ષાધામની વિશિષ્ટતા

સર્વાંગી શિક્ષણ
આધુનિક ટેક્નોલોજી અને ગુરુકુલ પદ્ધતિનો સુમેળ, વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને આત્મિક વિકાસ માટે.

સર્વાંગી શિક્ષણ
આધુનિક ટેક્નોલોજી અને ગુરુકુલ પદ્ધતિનો સુમેળ, વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને આત્મિક વિકાસ માટે.

બાલ સંસ્કાર સભા
વિદ્યાર્થીઓના આંતરિક ગુણો ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ – યોગ, પ્રાણાયામ, જીવન કૌશલ્ય, સંસ્કૃતિ અને આધ્યાત્મિક માર્ગદર્શન.

બાલ સંસ્કાર સભા
વિદ્યાર્થીઓના આંતરિક ગુણો ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ – યોગ, પ્રાણાયામ, જીવન કૌશલ્ય, સંસ્કૃતિ અને આધ્યાત્મિક માર્ગદર્શન.

આધુનિક માળખું
સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, વિશાળ ઓડિટોરિયમ, સી.સી.ટી.વી. મોનિટરિંગ અને અભ્યાસ માટે ક્લાસરૂમમાં પુસ્તક વ્યવસ્થા.

આધુનિક માળખું
સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, વિશાળ ઓડિટોરિયમ, સી.સી.ટી.વી. મોનિટરિંગ અને અભ્યાસ માટે ક્લાસરૂમમાં પુસ્તક વ્યવસ્થા.

કલા અને સર્જનાત્મકતા
આર્ટ એન્ડ ક્રાફ્ટ, શેરીનૃત્ય અને ઇનોવેટિવ એક્ટિવિટીઝ દ્વારા બાળકના છુપાયેલા કૌશલ્યોને વિકસાવવાનું.

કલા અને સર્જનાત્મકતા
આર્ટ એન્ડ ક્રાફ્ટ, શેરીનૃત્ય અને ઇનોવેટિવ એક્ટિવિટીઝ દ્વારા બાળકના છુપાયેલા કૌશલ્યોને વિકસાવવાનું.

રમતગમત અને તંદુરસ્તી
ક્રિકેટ, ફૂટબોલ, સ્કેટિંગ, યોગાસન, કરાટે, મેદીટેશન અને એન્જોય પાર્ક જેવી રમતો દ્વારા શારીરિક વિકાસ.

રમતગમત અને તંદુરસ્તી
ક્રિકેટ, ફૂટબોલ, સ્કેટિંગ, યોગાસન, કરાટે, મેદીટેશન અને એન્જોય પાર્ક જેવી રમતો દ્વારા શારીરિક વિકાસ.

આધુનિક છાત્રાલય
શુદ્ધ ભોજન, શિસ્તબદ્ધ રહેણાક, આત્મીયતાભર્યું વાતાવરણ અને શિક્ષક સાથે સંવાદ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા.

આધુનિક છાત્રાલય
શુદ્ધ ભોજન, શિસ્તબદ્ધ રહેણાક, આત્મીયતાભર્યું વાતાવરણ અને શિક્ષક સાથે સંવાદ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા.

ટ્રાન્સપોર્ટ સુવિધા
વિદ્યાર્થીઓ માટે સુવ્યવસ્થિત, આરામદાયક અને સમયપાલક સ્કૂલ બસ સેવા ઉપલબ્ધ છે.

ટ્રાન્સપોર્ટ સુવિધા
વિદ્યાર્થીઓ માટે સુવ્યવસ્થિત, આરામદાયક અને સમયપાલક સ્કૂલ બસ સેવા ઉપલબ્ધ છે.

કોમ્પ્યુટર અને ટેક્નોલોજી
દરેક વિદ્યાર્થી માટે એક કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી વિશાળ કોમ્પ્યુટર લેબ અને ૨૧મી સદીની જરૂરિયાતોને અનુરૂપ અભ્યાસક્રમ.

કોમ્પ્યુટર અને ટેક્નોલોજી
દરેક વિદ્યાર્થી માટે એક કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી વિશાળ કોમ્પ્યુટર લેબ અને ૨૧મી સદીની જરૂરિયાતોને અનુરૂપ અભ્યાસક્રમ.
શિક્ષાધામ શા માટે શ્રેષ્ઠ પસંદગી છે?
વિદ્યાર્થીની અંદરની શક્તિઓનું ઉજન
દરેક બાળકમાં અનંત સંભાવનાઓ છુપાયેલી હોય છે. યોગ્ય માહોલ, માર્ગદર્શન અને સંસ્કારોથી આ શક્તિઓને જીવંત બનાવીએ છીએ.
મૂલ્યલક્ષી અને સર્વાંગી સંસ્કાર
બાળકને માત્ર ભણાવવું નહીં, પરંતુ જીવન જીવવાનું શીખવવું એ અમારું ધ્યેય છે. સંસ્કાર, આત્મવિશ્વાસ અને શિસ્તનો સુંદર સમન્વય.
જીવંત અને સતત વાલી સંવાદ
પ્રત્યેક બાળકના પ્રગતિ વિશે વાલીઓને સતત માહિતી આપવામાં આવે છે – ફોન, મિટીંગ અને CCTV મોનિટરીંગથી શ્રેષ્ઠ દેખરેખ.
ઘર જેવી લાગણી અને વાતાવરણ
છાત્રાલયમાં શિસ્ત અને પ્રેમપૂર્ણ વાતાવરણ, જ્યાં શિક્ષણ માત્ર શાળા નહીં, પરંતુ એક પરિવારના રૂપમાં અનુભવાય છે.

અઘ્યાત્મ, સંસ્કાર અને સેવા

શિક્ષણ અને આનંદનું મિશ્રણ

શિક્ષાધામની પ્રતિષ્ઠા, વાલીઓના શબ્દોમાં

મારું બાળક શાંત અને આત્મવિશ્વાસથી દૂર હતું, પરંતુ શિક્ષાધામમાં જોડાયા પછી તેનું સર્વાંગી વિકાસ થયું અને હવે તે આત્મવિશ્વાસથી ભરેલું છે.

શિક્ષાધામ એ સાચું 'ઘર જેવી શાળા' છે. અહીં શિક્ષણ સાથે સંસ્કાર અને રમતગમતને સુંદર રીતે સમાવવામાં આવ્યા છે. હું ખુશ છું કે મારા દીકરાનું ભવિષ્ય સુરક્ષિત છે.

અમે ઘણી શાળાઓ જોયી, પણ શિક્ષાધામ જેવી શિસ્તભરેલી અને સંસ્કારયુક્ત શાળા બીજા ક્યાંય નથી. હૉસ્ટેલની સુવિધાઓ અને ભોજન વ્યવસ્થા પણ ખુબજ ઉત્તમ છે.

બાલ સંસ્કાર સભા દ્વારા મારા બાળકમાં આધ્યાત્મિક અને નૈતિક વિકાસ થયો છે. હવે તે ઘરમાં પણ અમારા પૌરાણિક મૂલ્યો વિશે વાત કરે છે. એક સાચો પરિવર્તન!